Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Vadodara માં નેતા અને તંત્રના પાપે લોકો હેરાન પરેશાન

વડોદરામાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગતસાંજથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. વધુ વરસાદની આગાહી હોવાના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ભયજનક...
03:37 PM Aug 28, 2024 IST | Harsh Bhatt

વડોદરામાં ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગતસાંજથી જ વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે. વધુ વરસાદની આગાહી હોવાના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરે પહોંચવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તેવામાં તંત્રએ લોકજાગૃતિના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Tags :
Gujarat FirstGujarat heavy raingujarat rainMONSOON 2024VadodaraVADODARA MUNCIPALITY
Next Article