Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2022ના વર્ષમાં અમદાવાદ ફાયર વિભાગને 44 હજારથી વધુ કોલ આવ્યા

અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયા માં આગના બે બનાવમાં પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે..અવાર નવાર આવા બનાવો બનતા હોય છે જેમાં ફાયર વિભાગ દેવદૂત સાબિત થાય છે..આગ નો બનાવ બને અને તરત લોકો ફાયર વિભાગ ને સંપર્ક કરે છે. સંપૂર્ણ 2022ના વર્ષમાં ફાયર વિભાગને 44 હજારથી પણ વધુ કોલ મળ્યા છે.2022 નું વર્ષ પૂર્ણ થઇ ગયું છે, આ સમગ્ર વર્ષ દરમ્યાન ફાયર વિભાગ ને 44 હજાર જેટલા કોલ અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્ય માંથી આવ્યા છà
2022ના વર્ષમાં અમદાવાદ ફાયર વિભાગને 44 હજારથી વધુ કોલ આવ્યા
અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયા માં આગના બે બનાવમાં પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે..અવાર નવાર આવા બનાવો બનતા હોય છે જેમાં ફાયર વિભાગ દેવદૂત સાબિત થાય છે..આગ નો બનાવ બને અને તરત લોકો ફાયર વિભાગ ને સંપર્ક કરે છે. સંપૂર્ણ 2022ના વર્ષમાં ફાયર વિભાગને 44 હજારથી પણ વધુ કોલ મળ્યા છે.
2022 નું વર્ષ પૂર્ણ થઇ ગયું છે, આ સમગ્ર વર્ષ દરમ્યાન ફાયર વિભાગ ને 44 હજાર જેટલા કોલ અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્ય માંથી આવ્યા છે..જેમાંથી સૌથી વધુ 22830 કોલ ડેડબોડી માટે આવ્યા છે અને બાકી 15 હજાર કોલ એમ્બ્યુલન્સ ના આવ્યા છે..
ફાયર વિભાગ આવી તમામ ઘટનાઓ માટે કટિબદ્ધ હોય છે. ત્યારે વર્ષ માં ટોટલ 44963 કોલ ફાયર વિભાગ દ્વારા અટેન્ડ કરવામાં આવ્યા છે..ડેડબોડી માટે 22830 કોલ ફાયર વિભાગ ને કરવામાં આવ્યા છે..જયારે એમએબ્યુલન્સ ના 15095 કોલ અટેન્ડ કરવામાં આવ્યા છે...અમદાવાદ શહેરમાં  આગના 1915 કોલ અને અમદાવાદ બહારના 76 કોલ અટેન્ડ કરવામાં આવ્યા છે..રેસ્ક્યુ પ્રક્રિયા માટે અમદાવાદ ની હદ માં 1425 કોલ તો હદ ની બહાર ના 55 મળ્યા છે...
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા દર વર્ષે ઉતરાયણ દરમિયાન તેમજ ઉતરાયણ બાદ પણ પક્ષી ઓ ને રેસ્ક્યુ કરવા માટે પ્રશન્સનીય કામગીરી કરવામાં આવે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.