Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈમરાન ખાને સંબોધનમાં કર્યા ભારતના વખાણ, કહ્યું - આજે હિંદુસ્તાન સામે કોઈ આંખ ઉંચી નથી કરી શકતું

અવિશ્વાસ પ્રસ્તાવના થોડા કલાકો પહેલા ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે લગભગ 26 વર્ષ પહેલા જ્યારે મેં મારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની શરૂઆત કરી હતી. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છું, પરંતુ હું નિર્ણયનું સન્માન કરું છું. હું માત્ર એક જ વાર જેલમાં ગયો છું, હું માનું છું કે જ્યાં સુધી દેશને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ન્યાયની વાત કરીશ. ઈમરાન ખાàª
ઈમરાન ખાને સંબોધનમાં કર્યા ભારતના વખાણ  કહ્યું   આજે હિંદુસ્તાન સામે કોઈ આંખ ઉંચી નથી કરી શકતું
Advertisement

અવિશ્વાસ
પ્રસ્તાવના થોડા કલાકો પહેલા ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે
કહ્યું કે લગભગ 26 વર્ષ પહેલા જ્યારે મેં મારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની
શરૂઆત કરી હતી. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છું
, પરંતુ હું
નિર્ણયનું સન્માન કરું છું. હું માત્ર એક જ વાર જેલમાં ગયો છું
, હું માનું છું કે જ્યાં સુધી દેશને ન્યાય
નહીં મળે ત્યાં સુધી હું ન્યાયની વાત કરીશ. 
ઈમરાન ખાને
કહ્યું કે સુપ્રીમ કોર્ટે દસ્તાવેજ માંગ્યા હોત અને તેને જોઈ લીધા હોત તો સારૂં
હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણયના પગલે હું નિરાશ થયો હતો. તેમણે કહ્યું કે હોર્સ
ટ્રેડિંગ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. ઘેટાં-બકરાંની જેમ તેમને હોટેલમાં બંધ કરી
દેવામાં આવે છે. વિશ્વના કયા ધર્મમાં આની મંજૂરી છે
? ઈમરાને કહ્યું
કે પાકિસ્તાનની લોકશાહી ખુલ્લેઆમ મજાક બની ગઈ છે. 

Tags :
Advertisement

.

×