અહીં નશામાં પકડાયા તો જેલ નહી જવું પડે, જાણો કયાં !
બિહારમાં દારુ પીતા અથવા તો નશામાં પકડાયેલા વ્યકતી પાસેથી દંડ લઇને તેને છોડી મુકવામાં આવે તેવી શકયતા છે. જો કે દંડ નહી ભરે તો એક માસની સામાન્ય જેલની સજા થઇ શકે. રાજય સરકારના પ્રસ્તાવીત મદ્યનિષેદ અને ઉત્પાદ સંશોધક વિધેયક 2022માં તેનો ઉલ્લેખ કર્યો છે. ગુરુવારે વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી જેથી તે આ પ્રારુપથી વાકેફ થઇ શકે. ઉલ્લેખનિય છે કે આ વિધેયક આ જ સત્રમાં પાસ કરાશે. દંડ નહà
Advertisement
બિહારમાં દારુ પીતા અથવા તો નશામાં પકડાયેલા વ્યકતી પાસેથી દંડ લઇને તેને છોડી મુકવામાં આવે તેવી શકયતા છે. જો કે દંડ નહી ભરે તો એક માસની સામાન્ય જેલની સજા થઇ શકે. રાજય સરકારના પ્રસ્તાવીત મદ્યનિષેદ અને ઉત્પાદ સંશોધક વિધેયક 2022માં તેનો ઉલ્લેખ કર્યો છે. ગુરુવારે વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી જેથી તે આ પ્રારુપથી વાકેફ થઇ શકે. ઉલ્લેખનિય છે કે આ વિધેયક આ જ સત્રમાં પાસ કરાશે.
દંડ નહી ભરે તો જેલમાં જશે
વિધેયકમાં શરાબ પીવાના આરોપ હેઠળ પકડાયેલા વ્યકતીને નજીકના કાર્યપાલક મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જો તે દંડના પૈસા ભરી દેશે તો તેને છોડી દેવામાં આવશે પણ આ તેનો અધિકાર હોઇ નહી શકે. ધરપકડ કરનારા અધિકારીઓની રિપોર્ટના આધારે આ નિર્ણય મેજીસ્ટ્રેટ દ્વારા લેવામાં આવશે કે તે મુકત કરાશે કે નહી. દારુબંધી કાનૂન મુજબ નોંધાયેલ ફરિયાદનાની તપાસ એએસઆઇ રેન્કથી નીચેના પોલીસ અધિકારી અથવા ઉત્પાદ વિભાગના અધિકારીઓ નહી કરી શકે. વિધેયકમાં ડ્રોનથી લેવાયેલા ફોટા વગેરે પુરાવાની શ્રેણીમાં રાખવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યુ છે. બિહાર મધ્ય નિષેધ અને ઉત્પાદ સંશોધન 2022માં ઘણાં મુદ્દા સમાવાયા છે. કાર્યપાલક મેજીસ્ટ્રેટની નિમણુક હાઇકોર્ટ સાથે વિચાર કરીને કરવામાં આવશે. હવે આ વિધેયકમાં નવી કલમ પણ સામેલ કરવામાં આવશે જેમાં જપ્ત કરાયેલી વસ્તુ અથવા માદક દ્રવ્યોને સુરક્ષીત રાખવાનો છે. પોલીસ અધિકારી અથવા ઉત્પાદ અધિકારી વિશેષ ન્યાયલય અથવા કલેકટરના આદેશ વગર પણ એક નાનો નમુનો લઇને સ્થળ પર જ નાશ કરી શકે છે. નવા પ્રાવધાનમાં આ નિયમો મુજબ દંડનીય તમામ અપરાધો કલન 35 મુજબના અપરાધોને છોડીને તમામની સુનાવણી વિશેષ ન્યાયાલય દ્વારા કરાશે, જેની અધ્યક્ષતા સત્ર ન્યાયાધીષ. અપર સત્ર ન્યાયાધીશષ, સહાયક સત્ર ન્યાયાધીશ અથવા ન્યાયીક મેજીસ્ટ્રેટ કરી શકશે. આવા મામલામાં ધરપકડ કરાયેલ વ્યકતી અત્યારે જો જેલમાં હોય તો તેને છોડી દેવાશે. દરેક જીલ્લામાં કમસે કમ એક વિશેષ ન્યાયાલય હશે
બિહારમાં દારુ પીતા અથવા તો નશમાં પકડાયેલા વ્યકતી પાસેથી દંડ લઇને તેને છોડી મુકવામાં આવે તેવી શકયતા છે. જો કે દંડ નહી ભરે તો એક માસની સામાન્ય જેલની સજા થઇ શકે. રાજય સરકારના પ્રસ્તાવીત મદ્યનિષેદ અને ઉત્પાદ સંશોધક વિધેયક 2022માં તેનો ઉલ્લેખ કર્યો છે. ગુરુવારે વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી જેથી તે આ પ્રારુપથી વાકેફ થઇ શકે. ઉલ્લેખનિય છે કે આ વિધેયક આ જ સત્રમાં પાસ કરાશે.
વિધેયકમાં શરાબ પીવાના આરોપ હેઠલ પકડાયેલા વ્યકતીને નજીકના કાર્યપાલક મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જો તે દંડના પૈસા ભરી દેશે તો તેને છોડી દેવામાં આવશે પણ આ તેનો અધિકાર હોઇ નહી શકે. ધરપકડ કરનાપા અધિકારીઓની રિપોર્ટના આધારે આ નિર્ણય મેજીસ્ટ્રેટ દ્વારા લેવામાં આવશે કે તે મુકત કરાશે કે નહી. દારુબંધી કાનૂન મુજબ નોંધાયેલ ફરિયાદના ની તપાસ એએસઆઇ રેન્કથી નીચેના પોલીસ અધિકારી અથવા ઉપ્તાદ વિભાગના અધિકારીઓ નહી કરી શકે. વિધેયકમાં ડ્રોનથી લેવાયેલા ફોટા વગેરે પુરાવાની શ્રેણીમાં રાખવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યુ છે.
બિહાર મધ્ય નિષેધ અને ઉત્પાદ સંશોધન 2022માં ઘણાં મુદ્દા સમાવાયા છે. કાર્યપાલક મેજીસ્ટ્રેટની મિમણુક
હાઇકોર્ટ સાથે વિચાર કરીને કરવામાં આવશે. હવે આ વિધેયકમાં નવી કલમ પણ સામેલ કરવામાં આવશે જેમાં જપ્ત કરાયેલી વસ્તુ અથવા માદક દ્રવ્યોને સુરક્ષીત રાખવાનો છે. પોલીસ અધિકારી અથવા ઉત્પાદ અધિકારી વિશેષ ન્યાયલય અથવા કલેકટરના આદેશ વગર પણ એક નાનો નમુનો લઇને સ્થળ પર જ નાશ કરી શકે છે.
નવા પ્રાવધાનમાં આ નિયમો મુજબ દંડનીય તમામ અપરાધો કલન 35 મુજબના અપરાધોને છોડીને તમામની સુનાવણી વિશેષ ન્યાયાલય દ્વારા કરાશે જેની અધ્યક્ષતા સત્ર ન્યાયાધીષ. અપર સત્ર ન્યાયાધીશષ, સહાયક સત્ર ન્યાયાધીશ અથવા ન્યાયીક મેજીસ્ટ્રેટ કરી શકશે. આવા મામલામાં ધરપકડ કરાયેલ વ્યકતી અત્યારે જો જેલમાં હોય તો તેને છોડી દેવાશે. દરેક જીલ્લામાં કમસે કમ એક વિશેષ ન્યાયાલય હશે