આખો દિવસ કામ કરી થાકી જવાય, તો આ રીતે 5 મિનિટમાં દૂર કરો બધો જ થાક
દૂધ એ દરેકના જીવનમાં ખૂબ જ આગવું સ્થઆન ધરાવે છે. સાચા અર્થમાં દૂધ એ પ્રોટીનનો ભંડાર છે. દૂધ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. તેમજ શરીરને વધુ ઊર્જા અને પોષણ આપવા માટે જીમના અડધા કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં જીમ કર્યા પછી ઠંડુ દૂધ પીશો તો શરીર હાઇડ્રેટ રહેશે.રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાથી બધો થાક દૂર થઈ જાય છે.દૂધ બેસીને પીવાના બદલે ઊભા રહીને પી
03:49 PM Sep 06, 2022 IST
|
Vipul Pandya
દૂધ એ દરેકના જીવનમાં ખૂબ જ આગવું સ્થઆન ધરાવે છે. સાચા અર્થમાં દૂધ એ પ્રોટીનનો ભંડાર છે. દૂધ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. તેમજ શરીરને વધુ ઊર્જા અને પોષણ આપવા માટે જીમના અડધા કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં જીમ કર્યા પછી ઠંડુ દૂધ પીશો તો શરીર હાઇડ્રેટ રહેશે.
- રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાથી બધો થાક દૂર થઈ જાય છે.
- દૂધ બેસીને પીવાના બદલે ઊભા રહીને પીવું જોઈએ, જેથી દૂધના પોષક તત્વો આખા શરીરમાં ફેલાઈ શકે.
- દૂધ એક જ વારમાં ઉતાવળમાં ન પીવું જોઈએ, ઉતાવળને કારણે શરીરને દૂધના પોષક તત્વો મળી શકશે નહીં.
- સ્ટાઈલક્રેસ મુજબ દૂધમાં હાજર કેલ્શિયમ શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.
- દૂધમાં હાજર પોટેશિયમ હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે.
- દૂધ પીવાથી હેલ્ધી ફેટ વધે છે સ્થૂળતા નહીં.
Next Article