Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને કેવી રીતે કરશો પ્રસન્ન ?

દર વર્ષે ગણપતિ બાપ્પાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે વિઘ્નહર્તા વિનાયકને પ્રસન્ન કરવાનું વિચારી રહ્યા છો તો તેમની...
12:30 PM Sep 19, 2023 IST | Hardik Shah

દર વર્ષે ગણપતિ બાપ્પાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમે વિઘ્નહર્તા વિનાયકને પ્રસન્ન કરવાનું વિચારી રહ્યા છો તો તેમની પૂજા કરવાનો સાચો રસ્તો કયો છે. જો ભગવાનની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. જો તમે નિયમોનું પાલન કરીને ઘરમાં ગણપતિની સ્થાપના કરશો તો તમને શુભ ફળ મળશે. આવી સ્થિતિમાં, જો તમારા ઘરના મંદિરમાં પહેલાથી જ ગણપતિ હાજર છે અથવા તમે ગણપતિની નવી મૂર્તિ લાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. આ સિવાય એવા ઘણા નિયમો છે જે તમારે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ફોલો કરવા જોઈએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GaneshGanesh Chaturthiganesh chaturthi 2023GaneshaLord Ganesha
Next Article