Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ ચીઝી પાસ્તા બનાવવાની Tips..

વ્હાઇટ સોસ બનાવવા માટે સામગ્રી:દૂધ- ૧.૫ બાઉલચીઝ- ૧ મોટો બાઉલમેંદો- ૨ ટે.સ્પુનકોર્ન ફલોર- ૨ ટે.સ્પુનપાસ્તા બનાવવા માટે સામગ્રી:બાફેલા પાસ્તા-૨ બાઉલઓલીવ ઓઇલ- ૨ ટે. સ્પૂનલસણ સમારેલું - ૧ ટે. સ્પૂનબેબીકોર્ન ના ટુકડા - ૧ બાઉલબ્રોકલી ના ટુકડા- ૧ બાઉલગાજર ના ટુકડા- ૧ બાઉલસમારેલી ઝુકિની- ૧ બાઉલફ્રેશ કીમ-૧ બાઉલમરી પાવડર - ૨ ટી.સ્પૂનઓરેગાનો- ૨ ટી.સ્પૂનચિલી ફલેકસ - ૨ ટી. સ્પૂનમીઠું- સ્વાદનુસારપાસ્à
ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ ચીઝી પાસ્તા બનાવવાની tips
Advertisement
વ્હાઇટ સોસ બનાવવા માટે સામગ્રી:
દૂધ- ૧.૫ બાઉલ
ચીઝ- ૧ મોટો બાઉલ
મેંદો- ૨ ટે.સ્પુન
કોર્ન ફલોર- ૨ ટે.સ્પુન
પાસ્તા બનાવવા માટે સામગ્રી:
બાફેલા પાસ્તા-૨ બાઉલ
ઓલીવ ઓઇલ- ૨ ટે. સ્પૂન
લસણ સમારેલું - ૧ ટે. સ્પૂન
બેબીકોર્ન ના ટુકડા - ૧ બાઉલ
બ્રોકલી ના ટુકડા- ૧ બાઉલ
ગાજર ના ટુકડા- ૧ બાઉલ
સમારેલી ઝુકિની- ૧ બાઉલ
ફ્રેશ કીમ-૧ બાઉલ
મરી પાવડર - ૨ ટી.સ્પૂન
ઓરેગાનો- ૨ ટી.સ્પૂન
ચિલી ફલેકસ - ૨ ટી. સ્પૂન
મીઠું- સ્વાદનુસાર
પાસ્તા બનાવવા માટે રીત:
  • સૌ પ્રથમ એક પેન માં ઓલિવ ઓઈલ લો. 
  • ઓલિવ ઓઈલ સેહજ ગરમ થાય એટલે તેમાં લસણ નાખો.
  • લસણ થોડું સંતળાઈ જાય ત્યાર બાદ તેમાં બેબીકોર્ન, ગાજર, ઝૂકીની, બ્રોકલી નાખીને બધા શાકભાજી થોડાં અધકચરાં રેહ તેમ સાંતળો.
  • ત્યાર બાદ તેમાં મીઠું નાખીને તૈયાર કરેલ વ્હાઇટ સોસ ઉમેરીને 2 મિનિટ ઉકળવા દો.
  • ત્યાર બાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરીને બરાબર મિક્સ થાય ત્યાં સુધી બે મિનિટ કૂક થવા દો ત્યાર બાદ તેમાં ફ્રેશ ક્રિમ ઉમેરો.
  • તેમાં થોડું ચીઝ ખમણી ને નાખો અને ઓરેગાનો, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ ઉમેરીને હલાવીને ગરમા ગરમ સર્વ કરો.
Tags :
Advertisement

Trending News

.

×