સવારના નાસ્તામાં ખાવ કે પછી ડિનરમાં, પચવામાં સરળ અને ટેસ્ટી ઉત્તપમ સેન્ડવિચ
ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી :રવો .250 ગ્રામદહીં 250ગ્રામમીઠું 1/2ચમચીપાણી જરુર મુજબ સ્ટફિંગ માટેઃ 1 ડુંગળી 1 લીલું કેપ્સિકમ 1 ટામેટુંબધું બારીક સમારેલુંટોમેટો કેચપ 2 ચમચી કોથમીરમરી પાવડર 1 ચમચી મીઠું સ્વાદ મુજબ ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની રીત:એક પેનમાં દોઢ ચમચી તેલ લઈ સ્ટફિંગની સામગ્રી સાંતળી સ્ટફિંગ રેડી કરો.બીજા નોનસ્ટિક તવા પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સ્ટ
10:51 AM Jun 28, 2022 IST
|
Vipul Pandya
ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી :
રવો .250 ગ્રામ
દહીં 250ગ્રામ
મીઠું 1/2ચમચી
પાણી જરુર મુજબ
સ્ટફિંગ માટેઃ
1 ડુંગળી
1 લીલું કેપ્સિકમ
1 ટામેટું
બધું બારીક સમારેલું
ટોમેટો કેચપ
2 ચમચી કોથમીર
મરી પાવડર 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની રીત:
- એક પેનમાં દોઢ ચમચી તેલ લઈ સ્ટફિંગની સામગ્રી સાંતળી સ્ટફિંગ રેડી કરો.
- બીજા નોનસ્ટિક તવા પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સ્ટફિંગ પાથરી ફરી ઊપર ખીરાનુ લેયર કરી ઊત્તપમને બંને બાજુએ ધીમા તાપે બરાબર શેકી લો.
- તૈયાર થઈ ગયા બાદ ચોરસ આકારમાં કાપી ત્રિકોણ બનાવી ગરમાગરમ જ ચટણી સાથે સર્વ કરો.
Next Article