Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાસ્તા માટે 5 મિનિટમાં તૈયાર થઈ જતા ટેસ્ટી “ બિસ્કીટ પિત્ઝા”

બિસ્કીટ પિત્ઝા બનાવવા માટેની સામગ્રી: 🔸10-12 નંગ - મોનાકો બિસ્કીટ🔸3 ટી સ્પૂન - કોથમીર મરચાં અને ફુદીના ની ચટણી🔸3 ટી સ્પૂન - ટોમેટો કેચઅપ🔸3 ટી સ્પૂન - મકાઈ ના દાણા🔸3 ટી સ્પૂન - જીણો સમારેલો કાંદો🔸2 ટી સ્પૂન - જીણું સમારેલું ટમેટું🔸1 ટી સ્પૂન - જીણુ સમારેલું કેપ્સીકમ🔸સ્વાદ અનુસાર - મીઠું🔸2 ટી સ્પૂન - ચાટ મસાલો🔸1 ટી સ્પૂન - ઓરેગાનો🔸1 ટી સ્પૂન - પેપ્રિકા🔸4 ટી સ્પૂન - છીણેલી ચીઝબિસ્કીટ પિત્ઝા બનàª
08:40 AM Sep 14, 2022 IST | Vipul Pandya
બિસ્કીટ પિત્ઝા બનાવવા માટેની સામગ્રી: 

🔸10-12 નંગ - મોનાકો બિસ્કીટ
🔸3 ટી સ્પૂન - કોથમીર મરચાં અને ફુદીના ની ચટણી
🔸3 ટી સ્પૂન - ટોમેટો કેચઅપ
🔸3 ટી સ્પૂન - મકાઈ ના દાણા
🔸3 ટી સ્પૂન - જીણો સમારેલો કાંદો
🔸2 ટી સ્પૂન - જીણું સમારેલું ટમેટું
🔸1 ટી સ્પૂન - જીણુ સમારેલું કેપ્સીકમ
🔸સ્વાદ અનુસાર - મીઠું
🔸2 ટી સ્પૂન - ચાટ મસાલો
🔸1 ટી સ્પૂન - ઓરેગાનો
🔸1 ટી સ્પૂન - પેપ્રિકા
🔸4 ટી સ્પૂન - છીણેલી ચીઝ

બિસ્કીટ પિત્ઝા બનાવવા માટેની રીત :
🔸 એક બાઉલમાં મકાઈના દાણા, કાંદા, ટામેટાં અને કેપ્સિકમ લઈ બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
🔸 હવે એક પ્લેટમાં બિસ્કિટ ગોઠવી તેની ઉપર ગ્રીન ચટણી અને કેચઅપ મૂકો.
🔸તેની ઉપર બનાવેલું ટોપિંગ મૂકી ઉપર ચીઝ ભભરાવી સર્વ કરો.
Tags :
BiscuitsGujaratFirstPizzaRecipe
Next Article