Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફરસાણની દુકાનમાં મળતા બફવડાં જેવો સ્વાદ ઘરમાં પણ જોઈએ છે? તો જાણી લો તેનું સિક્રેટ

બફવડાં બનાવવા માટેની સામગ્રી:500 ગ્રામ બટેટા1 કપ આરા લોટકોથમીર સમારેલી4 લીલા મરચા1 કટકો આદું1 ચમચી જીરૂ પાઉડર1 ચમચી ચાટ મસાલામીઠું સ્વાદનુસાર3 ચમચી ખાંડ2 ચમચી શીંગદાણાનો ભુક્કો તેલ તળવા માટેબફવડાં બનાવવા માટેની રીત:સૌ પ્રથમ આપણે બટેટાને ધોઈ  તેને કુકરમાં 4 સીટી વગાડી બાફી લો.થઈ જાય એટલે તેને ઠંડુ થવા મૂકી દો.હવે બટેટાને મેશ કરી, તેમાં બધા મસાલા નાખી લો.આરા લોટ, જીરૂ પાઉડર, ચાટ મસાલા, આàª
ફરસાણની દુકાનમાં મળતા બફવડાં જેવો સ્વાદ ઘરમાં પણ જોઈએ છે  તો જાણી લો તેનું સિક્રેટ
બફવડાં બનાવવા માટેની સામગ્રી:

500 ગ્રામ બટેટા
1 કપ આરા લોટ
કોથમીર સમારેલી
4 લીલા મરચા
1 કટકો આદું
1 ચમચી જીરૂ પાઉડર
1 ચમચી ચાટ મસાલા
મીઠું સ્વાદનુસાર
3 ચમચી ખાંડ
2 ચમચી શીંગદાણાનો ભુક્કો 
તેલ તળવા માટે
બફવડાં બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ આપણે બટેટાને ધોઈ  તેને કુકરમાં 4 સીટી વગાડી બાફી લો.
  • થઈ જાય એટલે તેને ઠંડુ થવા મૂકી દો.
  • હવે બટેટાને મેશ કરી, તેમાં બધા મસાલા નાખી લો.
  • આરા લોટ, જીરૂ પાઉડર, ચાટ મસાલા, આમચૂર પાઉડર, ખાંડ, આદું મરચાં ક્રશ કરેલા, શીંગદાણા ક્રશ કરેલા, 
મીઠું અને કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરો. 
  • બફવડાંના માવામાં  લીંબુનો રસ નાખશો તો માવો ચીકણો થઇ જશે. પણ તેમાં આમચૂર પાઉડર નાખવાથી માવો સરસ બનશે
  • ત્યારબાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધા જ બફવડાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  • તો તૈયાર છે અમદાવાદના ફેમસ બફવડાં 
  • તેને ગરમાગરમ ગળી ચટણી સાથે સર્વ કરો.
Advertisement
Tags :
Advertisement

.