Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રીતે બનાવો ક્રન્ચી અને ટેસ્ટી 'બિહારી કારેલાની સબ્જી'

બિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની સામગ્રી:250 ગ્રામ કારેલા1 ટામેટું1બટેટું1 ડુંગળીતેલમીઠુંરોજીંદા મસાલા1 ચમચી ગોળ5 કળી લસણબિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની રીત :સૌ પ્રથમ કારેલાની ઉપરની છાલ કાઢી તેનાં નાનાં કટકા કરી મીઠું નાખી થોડીવાર રહેવા દો.હવે ટામેટું, ડુંગળી અને બટેટાને ઝીણાં સમારી લો.હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી ટામેટાં અને બટેટા સાંતળો.થો
01:53 PM Oct 14, 2022 IST | Vipul Pandya
બિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ કારેલા
1 ટામેટું
1બટેટું
1 ડુંગળી
તેલ
મીઠું
રોજીંદા મસાલા
1 ચમચી ગોળ
5 કળી લસણ
બિહારી કારેલાની સબ્જી બનાવવા માટેની રીત :
  • સૌ પ્રથમ કારેલાની ઉપરની છાલ કાઢી તેનાં નાનાં કટકા કરી મીઠું નાખી થોડીવાર રહેવા દો.
  • હવે ટામેટું, ડુંગળી અને બટેટાને ઝીણાં સમારી લો.
  • હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી ટામેટાં અને બટેટા સાંતળો.
  • થોડીવાર પછી કારેલાને બે હાથથી નિચોવીને કડાઈમાં ઉમેરી થોડું મીઠું નાખી ધીમા તાપે ચડવા દો.
  • બધું શાક બરાબર ચડી જાય એટલે તેમાં ગોળ, હળદર, ધાણાજીરું અને મરચું તેમજ લસણની પેસ્ટ ઉમેરી 2 મિનિટ હલાવતા રહો. તો તૈયાર છે બિહારી સ્ટાઈલ કારેલાની સબ્જી.
Tags :
FoodGujaratFirstKarelanuShaakkitchenRecipe
Next Article