Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચોકલેટ મિલ્કશૅકને વધુ ટેસ્ટી બનાવવા ઉમેરો આ સિક્રેટ ચીજ

 ચોકલેટ મિલ્કશૅક બનાવવા માટેની સામગ્રી:(૩ વ્યક્તિ માટે )3 ગ્લાસ ઠંડુ દૂધ1 ચમચી ખાંડ1 ચમચી કોકો પાવડર4 ચમચી ન્યૂટ્રેલા1 ચમચી બોર્નવીટા2 ચમચી ચોકલેટ સીરપ4 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ3 ચમચી ફૂલ ફેટ ક્રીમબરફના ટૂકડા3 સ્કૂપ ચોકલેટ આઈસક્રીમચોકલેટ મિલ્કશૅક બનાવવા માટેની રીત:સૌ પ્રથમ મિક્સર જાર લઈને તેમાં 4-5 બરફના ટૂકડાં, ઠંડુ દૂધ, ખાંડ, કોકો પાવડર, ન્યૂટ્રોલા, બોર્નવીટા, ચોકલેટ સીરપ, વેનીલા આàª
ચોકલેટ મિલ્કશૅકને વધુ ટેસ્ટી બનાવવા ઉમેરો આ સિક્રેટ ચીજ
 ચોકલેટ મિલ્કશૅક બનાવવા માટેની સામગ્રી:

(૩ વ્યક્તિ માટે )

3 ગ્લાસ ઠંડુ દૂધ
1 ચમચી ખાંડ
1 ચમચી કોકો પાવડર
4 ચમચી ન્યૂટ્રેલા
1 ચમચી બોર્નવીટા
2 ચમચી ચોકલેટ સીરપ
4 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ
3 ચમચી ફૂલ ફેટ ક્રીમ
બરફના ટૂકડા
3 સ્કૂપ ચોકલેટ આઈસક્રીમ

ચોકલેટ મિલ્કશૅક બનાવવા માટેની રીત:
  • સૌ પ્રથમ મિક્સર જાર લઈને તેમાં 4-5 બરફના ટૂકડાં, ઠંડુ દૂધ, ખાંડ, કોકો પાવડર, ન્યૂટ્રોલા, બોર્નવીટા, ચોકલેટ સીરપ, વેનીલા આઈસક્રીમ અને ફૂલ ફેટ ક્રીમ ઉમેરી મિક્સ કરી લો.
  • હવે સર્વિંગ ગ્લાસ લઈને તેને ચોકલેટ સીરપથી ગાર્નિશ કરી તેમાં બનાવેલો ચોકલેટ મિલ્કશૅક ઉમેરો.
  • તેની ઉપર ચોકલેટ આસક્રીમનો સ્કૂપ મૂકો.
  • હવે તેને ચોકલેટ સીરપથી ગાર્નિશ કરી સર્વ કરો.
  • તો તૈયાર છે કૅફે સ્ટાઈલ ચોકલેટ મિલ્કશૅક...
  • Nutella Brownie Milkshake | Tastemade
  • આ શૅક બનાવતી વખતે ન્યૂટ્રેલા નાખવાથી આ મિલ્કશૅક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. 
  • ભોજન બાદ ઘરે જ આ ચોકલેટ મિલ્કશૅક બનાવી તેની મજા માણો..
Advertisement
Tags :
Advertisement

.