Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાળી દ્રાક્ષનું મોકટેલ, શરીરને અહેસાસ કરાવશે ઠંડા ઠંડા-કુલ કુલ...

દ્રાક્ષનું મોકટેલ બનાવવા માટેની સામગ્રી:૧ બાઉલ  દ્રાક્ષ૨ ચમચી ખાંડસંચળ પાવડર (ઓપ્શનલ)૧/૨ ચમચી લીંબુનો રસ૭-૮ ફુદીનાના પાનદ્રાક્ષનું મોકટેલ બનાવવાની રીત:સૌ પ્રથમ કાળી દ્રાક્ષ લઈને તેને સરખી રીતે ધોઈને સાફ કરી લો.હવે એક મિક્સર જારમાં ધોયેલી દ્રાક્ષ લઈ તેમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીનાના પાન, સંચળ પાવડર અને ૨ થી ૪  બરફના ટુકડા નાખી બરાબર ક્રશ કરી લો.ક્રશ થઈ ગયા બાદ તેને ગરણીની મદદથી ગàª
02:29 PM Mar 12, 2022 IST | Vipul Pandya
દ્રાક્ષનું મોકટેલ બનાવવા માટેની સામગ્રી:

૧ બાઉલ  દ્રાક્ષ
૨ ચમચી ખાંડ
સંચળ પાવડર (ઓપ્શનલ)
૧/૨ ચમચી લીંબુનો રસ
૭-૮ ફુદીનાના પાન
દ્રાક્ષનું મોકટેલ બનાવવાની રીત:
  • સૌ પ્રથમ કાળી દ્રાક્ષ લઈને તેને સરખી રીતે ધોઈને સાફ કરી લો.
  • હવે એક મિક્સર જારમાં ધોયેલી દ્રાક્ષ લઈ તેમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીનાના પાન, સંચળ પાવડર અને ૨ થી ૪  બરફના ટુકડા નાખી બરાબર ક્રશ કરી લો.
  • ક્રશ થઈ ગયા બાદ તેને ગરણીની મદદથી ગાળી લો. જરૂર જણાય તો 1/2 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેરી શકાય.
  • સર્વિગ ગ્લાસમાં બરફના ટુકડા અને 1-2 દ્રાક્ષના પીસ કરી ઉમેરી આ તૈયાર કરેલ જ્યુસ ઉમેરો.
  • તો તૈયાર છે દ્રાક્ષ નો ઠંડો ઠંડો જ્યુસ.
  • આ જ્યુસને તૈયાર કરીને તરત જ તાજો જ પી લેવો. નહીંતર તેનો સ્વાદ અલગ થઈ શકે છે.
Tags :
FoodGujaratFirstRecipesummerdrink
Next Article