આ રીતે બનાવો ચટ્ટપટો બાસ્કેટ ચાટ
બાસ્કેટ પૂરી (બાસ્કેટ ચાટ) બનાવવા માટેની સામગ્રી:15 નંગ બાસ્કેટ પૂરી2 બટાકા બાફી ને ઝીણા સમારેલા1 વાટકી ચણા બાફેલા2 ટામેટા ઝીણા સમારેલા2 ડુંગળી ઝીણી સમારેલીજરૂર મુજબ ગ્રીન ચટણીજરૂર મુજબ ખજૂર ની મીઠી ચટણીજરૂર મુજબ ઝીણી સેવજરૂર મુજબ બારીક સમારેલી કોથમીરજરૂર મુજબ દાડમ ના દાણાસ્વાદાનુસાર મીઠુંજરૂર મુજબ ચાટ મસાલોબાસ્કેટ પૂરી (બાસ્કેટ ચાટ) બનાવવા માટેની રીત:બાસ્કેટ પૂરીમાં બાફેલા àª
Advertisement
બાસ્કેટ પૂરી (બાસ્કેટ ચાટ) બનાવવા માટેની સામગ્રી:
15 નંગ બાસ્કેટ પૂરી
2 બટાકા બાફી ને ઝીણા સમારેલા
1 વાટકી ચણા બાફેલા
2 ટામેટા ઝીણા સમારેલા
2 ડુંગળી ઝીણી સમારેલી
જરૂર મુજબ ગ્રીન ચટણી
જરૂર મુજબ ખજૂર ની મીઠી ચટણી
જરૂર મુજબ ઝીણી સેવ
જરૂર મુજબ બારીક સમારેલી કોથમીર
જરૂર મુજબ દાડમ ના દાણા
સ્વાદાનુસાર મીઠું
જરૂર મુજબ ચાટ મસાલો
બાસ્કેટ પૂરી (બાસ્કેટ ચાટ) બનાવવા માટેની રીત:
- બાસ્કેટ પૂરીમાં બાફેલા ઝીણા સમારેલા બટાકા, બાફેલા ચણા, ટામેટા, ડુંગળી ઉમેરો
- તેની ઉપર ચાટ મસાલો ભભરાવો ત્યારબાદ ગ્રીન ચટણી ઉમેરો અને મીઠી ચટણી ઉમેરો.
- હવે સેવ કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરો.
- અંતે થોડો ચાટ મસાલો ભભરાવો.
- ચાટ રેડી છે.