Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot માં ધૂળ ખાઈ રહ્યા છે ગરીબોના આવાસ, વર્ષ 2022માં આવાસ યોજનાનું કરાયું હતું લોકાર્પણ

Rajkot: રાજકોટ માં સંતકબીર રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ધૂળ ખાઈ છે. 2019 માં ત્યાર થયેલી આવાસ યોજના 2022 માં વડાપ્રધાન દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજુ પણ આ આવાસ યોજના ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય...
03:18 PM Sep 23, 2024 IST | VIMAL PRAJAPATI

Rajkot: રાજકોટ માં સંતકબીર રોડ પર આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ધૂળ ખાઈ છે. 2019 માં ત્યાર થયેલી આવાસ યોજના 2022 માં વડાપ્રધાન દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજુ પણ આ આવાસ યોજના ધૂળ ખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, રાજકોટ મનપા આવાસને ધૂળ ખાઈ અને કંડમ થયા બાદ શું તોડવાની રાહ જોવાઇ રહી છે? તેવા અનેક સવાલો થઈ રહ્યાં છે. આવાસમાં બારીઓના કાચ પણ તોડી નાખ્યાં હોવાનું સામે આવ્યું છે..

Tags :
GujaratGujarati NewsRAJKOTRajkot News
Next Article
Home Shorts Stories Videos