ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન સેવા
ધો.10 અને 12ની પરીક્ષા આગામી સમયમાં શરુ થશે ત્યારે પરીક્ષા પહેલા મૂંઝવણ અનુંભવતા વિદ્યાર્થીઓને ત્વરીત મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે માર્ગદર્શનની પણ જરૂર હોય છે. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થોડા સમયમાં શરૂ થશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મદદ મળે તે માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.આજથà
06:23 AM Mar 14, 2022 IST
|
Vipul Pandya
ધો.10 અને 12ની પરીક્ષા આગામી સમયમાં શરુ થશે ત્યારે પરીક્ષા પહેલા મૂંઝવણ અનુંભવતા વિદ્યાર્થીઓને ત્વરીત મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે માર્ગદર્શનની પણ જરૂર હોય છે. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ થોડા સમયમાં શરૂ થશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મદદ મળે તે માટે હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે.આજથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હેલ્પ લાઈન નંબર 18002335500 નંબર પર ફોન કરી શકશે. આ નંબર પરથી બોર્ડના વિદ્યાર્થીઓને કોઈ પણ ક્વેરી હશે તે સોલ્વ થઈ શકશે.આ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીને વધુ તકલીફ હોય તો સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સિલીંગ પણ કરવામાં આવશે.વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની સાથે શિક્ષકોની પણ મદદ લઈ શકશે અને સાથે હવે એક્સપર્ટસનું પણ ફોન કરીને માર્ગદર્શ મેળવી શકશે.
Next Article