ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે Bhuj માં Helmet જાગૃતિ રેલીનું કરાયું આયોજન
રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ અલગ-અલગ પ્રયત્નો કરી રહી છે. ખાસ કરીને રોડ અકસ્માતમાં આપણે જોઇએ છીએ કે, ટૂ વ્હીલર લઇને નિકળતા લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે તેવા લોકો ખાસ પોતાની અને અન્યોની સુરક્ષા માટે હેલ્મેટ પહેરે અને જાગૃત બને તે માટેનું કચ્છના ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ખાસ કચ્છ જિલ્લામાં રેલી નિકળશે.
આ પણ વાંચો – BIG NEWS : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ