Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka માં ભારે વરસાદથી પરિસ્થિતિ વકરી

દ્વારકા પાસેના ખોડીયાર ચેક પોસ્ટ પાસે હાઇવે રોડ પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થયો હતો. દ્વારકા પાસે આવેલ ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટ હાઇવે રોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એનડીઆરએફની ટીમ...
07:31 PM Aug 28, 2024 IST | Hiren Dave

દ્વારકા પાસેના ખોડીયાર ચેક પોસ્ટ પાસે હાઇવે રોડ પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ થયો હતો. દ્વારકા પાસે આવેલ ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલ પોલીસ ચેકપોસ્ટ હાઇવે રોડ પર વરસાદી પાણી ફરી વળતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એનડીઆરએફની ટીમ હાઇવે રોડ પર આવેલા ખોડિયાર મંદિર પાસે તૈનાત કરવામાં આવી હતી. તથા સ્થિતિ સામાન્ય ન થાય ત્યા સુધી વાહનવ્યવહાર બંધ કરાયો હતો.

Tags :
DwarkaCrisisDwarkaDisasterDwarkaFloodsDwarkaNewsDwarkaRainDwarkaUpdatesDwarkaWeatherFloodingInDwarkaGujaratFirstGujaratRainHeavyRainDwarkaRainDamageDwarkaRainImpactDwarka
Next Article