Mehsana વરસાદી પાણી અંગે હરિભાઈ પટેલની સંસદમાં રજૂઆત
મહેસાણામાં દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રેલવે માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. ...
મહેસાણામાં દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રેલવે માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.
Advertisement
Advertisement