Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Weather : આજથી 4 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ...

સૌરાષ્ટ્રમાં આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

Advertisement

Tags :
Advertisement

.