Gujarat: અંધશ્રદ્ધાને ડામવા રાજ્ય સરકારની તૈયારી, વિધાનસભામાં લાવશે બિલ
વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર એક મહત્ત્વપૂર્ણ બિલ લાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં અંધશ્રદ્ધા સામે કાયદો બનાવવા વિધાનસભામાં બિલ લાવશે. બિલ પાસ થતાં રાજ્યમાં કાળા જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કડક કાયદો બનશે. બનાસકાંઠાના એક...
12:06 PM Aug 07, 2024 IST
|
Vipul Sen
વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર એક મહત્ત્વપૂર્ણ બિલ લાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં અંધશ્રદ્ધા સામે કાયદો બનાવવા વિધાનસભામાં બિલ લાવશે. બિલ પાસ થતાં રાજ્યમાં કાળા જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કડક કાયદો બનશે. બનાસકાંઠાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરી હતી
Next Article