Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain: તહેવારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદ થયો નથી, જેથી રાજ્યના લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી આપી છે. ગુજરાત (Gujarat)માં અત્યારે એક સાક્લોનીક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું...

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદ થયો નથી, જેથી રાજ્યના લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી આપી છે. ગુજરાત (Gujarat)માં અત્યારે એક સાક્લોનીક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી થોડા સમયમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.