Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain : Rajkot ના ધોરાજીમાં 12 ઇંચ વરસાદથી હાલાકી

રાજ્યમાં ઘણા જિલ્લાઓ એવા છે કે, જ્યા મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. જેમા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મૂસળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ધોરાજીમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતા શહેર જળબંબાકાર બની ગયું છે. 12...

રાજ્યમાં ઘણા જિલ્લાઓ એવા છે કે, જ્યા મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. જેમા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મૂસળધાર વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ધોરાજીમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતા શહેર જળબંબાકાર બની ગયું છે. 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.