Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: આવતીકાલથી PM Modi બે દિવસનાં Gujarat પ્રવાસે

આવતીકાલથી પીએમ મોદી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, તેઓ વડસરમાં એરફોર્સનાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યાર બાદ ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે. રાજભવનમાં PM મોદી બેઠક યોજી શકે છે. ...

આવતીકાલથી પીએમ મોદી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે છે. દરમિયાન, તેઓ વડસરમાં એરફોર્સનાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. ત્યાર બાદ ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટમાં હાજરી આપશે. રાજભવનમાં PM મોદી બેઠક યોજી શકે છે.

Advertisement

Tags :
Advertisement

.