Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat માં ફરી મેઘરાજાએ ભુક્કા કાઢ્યા, અનેક વિસ્તારોમાં થયો ભારે વરસાદ

Gujarat: હવામાન વિભાગની આગાહીના અનુલક્ષે, લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો અને વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદિ માહોલ જામી જતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે, પવન અને વરસાદના કારણે...

Gujarat: હવામાન વિભાગની આગાહીના અનુલક્ષે, લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો અને વરસાદનું ફરી એકવાર આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વરસાદિ માહોલ જામી જતા ધરતીપુત્રોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે, પવન અને વરસાદના કારણે તૈયાર થઈ ગયેલ ડાંગર સહિત તુવેરના પાકને નુકસાન થશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.