Miss Universe India 2024 Riya Singha સાથે Gujarat First ની ખાસ વાતચીત
Miss Universe India 2024 Riya Singha સાથે Gujarat First એ ખાસ વાતચીત કરી હતી. રીયાએ તેમના ફ્યુચર ગોલ અને આવનારી સ્પર્ધા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ જીત પછી તેઓ ખૂબ જ ખુશ છે અને હવે મારું સપનું...
Miss Universe India 2024 Riya Singha સાથે Gujarat First એ ખાસ વાતચીત કરી હતી. રીયાએ તેમના ફ્યુચર ગોલ અને આવનારી સ્પર્ધા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ જીત પછી તેઓ ખૂબ જ ખુશ છે અને હવે મારું સપનું મિસ યુનિવર્સ જીતવાનું છે.
Advertisement