Govt Employee Updates : નાણાં વિભાગ અને પંચાયત વિભાગમાં બઢતી સાથે બદલી
વર્ગ-3 નાં હિસાબનીશને હિસાબી અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે.
Advertisement
નાણાં વિભાગ અને પંચાયત વિભાગમાં બઢતી સાથે બદલીનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 નાં હિસાબનીશને હિસાબી અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. માહિતી અનુસાર, બન્ને વિભાગમાં 163 કર્મચારીઓની બઢતી તથા બદલી કરાઈ છે. જુઓ અહેવાલ...
Advertisement