ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટી-શર્ટમાં છુપાવ્યું હતું સોનું પણ કસ્ટમ સામે ચાલાકી ના ચાલી, જુઓ Video

મુંબઈ એરપોર્ટ પર થાઈલેન્ડથી મુંબઈ એરપોર્ટ પર આવેલા 3 પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમનો સામાન ચેક કર્યો હતો. સામાનમાં એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા ટીશર્ટમાં સોનું મળી આવ્યું હતું. 26/27મી એપ્રિલે મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા થાઈલેન્ડથી કુલ...
11:03 PM Apr 28, 2023 IST | Viral Joshi

મુંબઈ એરપોર્ટ પર થાઈલેન્ડથી મુંબઈ એરપોર્ટ પર આવેલા 3 પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમનો સામાન ચેક કર્યો હતો. સામાનમાં એક પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા ટીશર્ટમાં સોનું મળી આવ્યું હતું.

26/27મી એપ્રિલે મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા થાઈલેન્ડથી કુલ 1.157 કિલો સોનું લઈ જતા ત્રણ મુસાફરોને અટકાવવામાં આવ્યા હતા. મુસાફરો દ્વારા લઈ જવામાં આવતી નવી ટી-શર્ટમાં સોનું ચતુરાઈથી છુપાવવામાં આવ્યું હતું. આ સોનાને કબ્જે લઇ કસ્ટમ વિભાગે આ ત્રણેય પેસેન્જર કાર્યવાહી કરી છે.

https://www.gujaratfirst.com/wp-content/uploads/2023/04/r4JNjRpGAt5R0AmK.mp4

આ પણ વાંચો : 6 વર્ષના આર્યન ભગતને જોતાં જ તમે અભિભૂત થઇ જશો…..!, જુઓ VIDEO

Tags :
CrimeCustoms DepartmentGoldGold SmugglingMumbai AirportSmuggling
Next Article