Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Giranar : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જૂનાગઢમાં

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે જગદમ્બાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રોપ વે દ્વારા ગિરનાર પર્વત પર જઈ દર્શન કર્યા હતા. સાથે જ...
01:34 PM Nov 02, 2023 IST | Hiren Dave

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત હાલમાં ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે આજે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા હતા. અહીં તેમણે જગદમ્બાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રોપ વે દ્વારા ગિરનાર પર્વત પર જઈ દર્શન કર્યા હતા. સાથે જ તેઓ દત્તાત્રેય ભગવાનનાં દર્શન પણ કરશે . બપોરના ભોજન બાદ જૂનાગઢ તાલુકાનાં બામણગામ નજીક આવેલ નોબેલ યુનિવર્સીટીની મુલાકાત લેશે.

Tags :
GirnarGoaCMGujaratFirstJunagadhpramodsavant
Next Article