Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP ના કાર્યકર્તાને ઘર વાપસી કરવા MP Geniben Thakor નું જાહેરમાં આમંત્રણ

ભાજપનાં કાર્યકરને ઘર વાપસી કરવા કોંગ્રેસ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું છે. લાખાણી પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોંગ્રેસનાં કાર્યકર મહેશ દવેને જાહેરમાં ઘર વાપસી માટે ગેનીબેને આમંત્રણ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહેશ દવે વર્ષ 2023 માં...

ભાજપનાં કાર્યકરને ઘર વાપસી કરવા કોંગ્રેસ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું છે. લાખાણી પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોંગ્રેસનાં કાર્યકર મહેશ દવેને જાહેરમાં ઘર વાપસી માટે ગેનીબેને આમંત્રણ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહેશ દવે વર્ષ 2023 માં કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.

Advertisement

Tags :
Advertisement

.