સુરતમાં નવા સંસદ ભવનની થીમ પર ગણેશ પંડાલ, Video
ગણેશજીનું ભવ્ય આગમન થઇ ગયું છે. વિવધ થીમો અને પંડાલોમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાક ગણેશજી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે તો ક્યાક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિજીની પૂજા...
ગણેશજીનું ભવ્ય આગમન થઇ ગયું છે. વિવધ થીમો અને પંડાલોમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાક ગણેશજી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે તો ક્યાક ધાર્મિક પ્રસંગો સાથે ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement