Gandhinagar : વિદ્યાર્થી નેતા Yuvraj Singh એ CBRT ની પરીક્ષા રદ કરવા કરી માગ, જાણો કેમ ?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે યુવરાજસિંહે CBRT ની પરીક્ષા રદ થાય તેવી માગ કરી છે. ...
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહે ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) પદ્ધતિથી પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ સાથે યુવરાજસિંહે CBRT ની પરીક્ષા રદ થાય તેવી માગ કરી છે.
Advertisement