Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : કમલમ ખાતે મહત્ત્વની બેઠક, 'હર ઘર તિરંગા' અભિયાન અંગે મંથન

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંગે મંથન કરાયું હતું. સાથે જ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી....

ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંગે મંથન કરાયું હતું. સાથે જ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપનાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.