Gandhinagar: જૂની પેન્શન યોજનાની ઉગ્ર માગ, Gandhinagar માં હલ્લાબોલ
Gandhinagar: રાજ્ય સરકાર આજે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે કોઈ ઠરાવ નહીં કરે તો ઉગ્ર આંદોલનની જાહેરાત કરાશે. નોંધનીય છે કે, આજે સાંજે 5:00 વાગ્યા બાદ રાજ્યમાં શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આજે આખો...
03:17 PM Aug 16, 2024 IST
|
VIMAL PRAJAPATI
Gandhinagar: રાજ્ય સરકાર આજે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે કોઈ ઠરાવ નહીં કરે તો ઉગ્ર આંદોલનની જાહેરાત કરાશે. નોંધનીય છે કે, આજે સાંજે 5:00 વાગ્યા બાદ રાજ્યમાં શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આજે આખો દિવસ ગાંધીનગર (Gandhinagar)માં ધરણા કર્યા બાદ આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, સરકાર સાથે બેઠકો કરી અને સમાધાનની જાહેરાત સરકારે કરી હતી.
Next Article