Gandhinagar: CM Bhupendra Patel ટેક્સટાઈલ Policy લોન્ચ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. GIDC નાં કરોડો રુપિયાનાં કામનાં ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની...
10:25 AM Oct 15, 2024 IST
|
Vipul Sen
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરશે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનાં ભાગરૂપે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. GIDC નાં કરોડો રુપિયાનાં કામનાં ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાશે. 5,500 ઉદ્યોગ યુનિટ્સને રૂ. 1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરાશે.