Mumbai : Ratan Tata ના પાર્થિવદેહના અંતિમ દર્શન
ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના...
Advertisement
ટાટા સન્સનાં માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈનાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવ્યો છે. સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. રાજકીય સન્માન સાથે રતન ટાટાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
Advertisement