ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad માં ચાલુ ગરબા દરમિયાન થયું ફાયરિંગ, જાણો સંપૂર્ણ અહેવાલ

Mandli : ગરબામાં ફાયરિંગ થયાની જાણકારી મળતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમદાવાદના છેવાડે ઓગણજ ખાતે જાણીતા 'મંડળી' (Mandli) ના ગરબામાં ફાયરિંગની ઘટના શહેરીજનોમાં હૉટ ટૉપિક બની છે. ...
08:41 PM Oct 10, 2024 IST | VIMAL PRAJAPATI

Mandli : ગરબામાં ફાયરિંગ થયાની જાણકારી મળતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અમદાવાદના છેવાડે ઓગણજ ખાતે જાણીતા 'મંડળી' (Mandli) ના ગરબામાં ફાયરિંગની ઘટના શહેરીજનોમાં હૉટ ટૉપિક બની છે.

Tags :
AhmedabadAhmedabad NewsGujaratGujarati News
Next Article