Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની ભિતી,શિયાળા પાકને લઇ ખેડૂત ચિંતિત

શિયાળાની ઋતુ ચાલી રહી છે તેવામાં હવામાન વિભાગ (Meteorological Department)એ કમોસમી વરસાદની (Unseasonal rain)આગાહી કરી છે.વોલમાર્ક લો પ્રેશર સિસ્ટરમ સક્રિય થતા રાજ્ય માં વાતાવરણ માં પલટો આવ્યો છે.રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે.દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણગુજરાતમાં સુરત,વલસાડ,તાપી, ડાંગમાં વરસાદ થવાની શક્યતા.ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર વરસાદની આગાહી à
10:29 AM Dec 14, 2022 IST | Vipul Pandya
શિયાળાની ઋતુ ચાલી રહી છે તેવામાં હવામાન વિભાગ (Meteorological Department)એ કમોસમી વરસાદની (Unseasonal rain)આગાહી કરી છે.વોલમાર્ક લો પ્રેશર સિસ્ટરમ સક્રિય થતા રાજ્ય માં વાતાવરણ માં પલટો આવ્યો છે.રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે.દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણગુજરાતમાં સુરત,વલસાડ,તાપી, ડાંગમાં વરસાદ થવાની શક્યતા.ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર વરસાદની આગાહી આપવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે.
બે દિવસ બાદ વાતાવરણ સૂકું થશે.ઠંડી નો ચમકારો થશે.
રાજ્યમાં આગામી બે દિવસ રહેશે વરસાદી માહોલ.ત્યારબાદ ફરી લોકો ને કડકડતી ઠંડી નો સામનો કરવો પડશે..આ કમોસમી વરસાદ થી ખેડૂતો ના શિયાળા પાક ને નુકશાન થવાની ભિતી સેવાઈ રહી છે..હાલ માં પાંચ ડિગ્રી તાપમાન વધારે નોંધાયું છે જેથી ઠંડી થી લોકો ને રાહત મળી છે.
ભારતમાં તમામ સ્થળો પર ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે
ભારતમાં તમામ સ્થળો પર ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે, શિયાળાની ઋતુમાં વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી રહી છે, ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં દેશમાં દરેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન રિપોર્ટ પ્રમાણે, ઉત્તર ભારતમાં ઠંડી વધુ જામશે, તેમાં પણ મેદાની વિસ્તારો ઠંડી અને પહાડી વિસ્તારોમાં બરફ પડવાની પુરેપુરી સંભાવના છે. આ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચો ગગડી શકે છે. 
આપણ  વાંચો -રાંદેર ટાઉનમાંથી ડ્રગ્સ પકડાવાનો મામલો, માતા-પુત્ર મળી ડ્રગ્સનો ધંધો કરતા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
coldGujaratFirstMeteorologicalDepartmentnorthGujaratSaurashtraSouthGujaratThefarmerworriedUnseasonalrain
Next Article