Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફરાળમાં ખવાય તેવી સ્વાદિષ્ટ 'ફરાળી શિંગોડા ભાજી'

ફરાળી શિગોડા ભાજી બનાવવા માટેની સામગ્રી- ૨૫૦ ગ્રામ - બાફેલા નરમ શિંગોડા૨ ચમચી - શેકેલા શિંગદાણા ક્રશ ૧ ચમચી - તલ ૧ ચમચી - જીરું હાફ ટી સ્પૂન - મરી પાવડર ૧ ચમચી - ખાંડ2 લીલા મરચા કોથમીર 5 ચમચી - ઓઇલ લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે મીઠા લીમડા પાન  બનાવવાની રીત-સૌ પહેલાં નરમ શિગોડા લઈને તેને બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી સમારી લો. પછી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, લીલા મરચા, શિંગદાણà
08:22 AM Mar 22, 2022 IST | Vipul Pandya
ફરાળી શિગોડા ભાજી બનાવવા માટેની સામગ્રી- 

૨૫૦ ગ્રામ - બાફેલા નરમ શિંગોડા
૨ ચમચી - શેકેલા શિંગદાણા ક્રશ 
૧ ચમચી - તલ 
૧ ચમચી - જીરું 
હાફ ટી સ્પૂન - મરી પાવડર 
૧ ચમચી - ખાંડ
2 લીલા મરચા 
કોથમીર 
5 ચમચી - ઓઇલ 
લીંબુનો રસ 
મીઠું સ્વાદ પ્રમાણે 
મીઠા લીમડા પાન 
 
બનાવવાની રીત-
  • સૌ પહેલાં નરમ શિગોડા લઈને તેને બાફી લો. ત્યારબાદ તેની છાલ કાઢી સમારી લો. 
  • પછી એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું, લીલા મરચા, શિંગદાણાના ભૂકો અને તલ નાખી શિંગોડા ઉમેરીને વઘારી લો.
  • પછી તેમાં મીઠું, ખાંડ, મરી પાવડર અને લીંબુનો રસ અને કોથમીર ઉમેરી 5 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરવું.
Tags :
FaralirecipeFoodGujaratFirstkitchenRecipe
Next Article