Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રદૂષણના મહાપાપનો પર્દાફાશ, લોકોનો જીવ જાય તેવા જીવલેણ કેમિકલ પર ખુલાસો

ગુજરાત ફર્સ્ટ આજે લોકોનો જીવ લઇલે તેવા જીવલેણ કેમિકલ અંગે સૌથી મોટો ખુલાસો કરી રહ્યું છે. અંકલેશ્વરની પાનોલીની હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયો છે. જીવલેણ કેમિકલને નીતિનિયમો નેવે મુકીને નિકાલ કરાયો છે. હાઇકલ કંપનીનો આખે આખો...

ગુજરાત ફર્સ્ટ આજે લોકોનો જીવ લઇલે તેવા જીવલેણ કેમિકલ અંગે સૌથી મોટો ખુલાસો કરી રહ્યું છે. અંકલેશ્વરની પાનોલીની હાઇકલ કંપનીમાંથી 330 ટન HCL એસિડ ગાયબ થઇ ગયો છે. જીવલેણ કેમિકલને નીતિનિયમો નેવે મુકીને નિકાલ કરાયો છે. હાઇકલ કંપનીનો આખે આખો ઈતિહાસ જ ખરડાયેલો છે અને અલગ અલગ મામલામાં હાઇકલ કંપની બદનામ થઇ ચૂકી છે. GPCB ના અધિકારીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર મૌન છે તે ખુબ જ ચોંકાવનારું છે. ગેરકાયદે કેમિકલ છોડવા માટે હાઇકલે કોને કોને ખરીદી લીધા? તે સવાલ ઉભો થઇ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - GUJARAT FIRST EXCLUSIVE : HIKAL કંપનીના કાળા કારનામાં પર સવાલ તો પૂછાશે જ…, GPCB ની આંખ પરથી ક્યારે હટશે પટ્ટી?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement
Tags :
Advertisement

.