Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુંભ રાશિ પર શનિદેવની અસર

સાડાસાતીનો બીજજો  તબક્કો છે. આપણ જન્મના ચંદ્ર ઉપેરથી શનિદેવ પસાર થઈ રહ્યા છે. થોડી ચિંતા રહેશે પણ  આર્થિક દ્રષ્ટિએ કઈ બહુ મોટી ખેચતાણ દેખાતી નથી. આર્થિક વ્યવહાર સરળ રહેશે. માનસિક ઉચાટ રહેશે. જૂની કોઈ સમસ્યા વધુ સતાવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય જાળવજો. કાયદાકીય કાર્યોમાં થોડી નિરાશા વ્યાપી શકે. 

Advertisement

Tags :
Advertisement

.