Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિક્ષક સહાયક ભરતી માટે નિયમ જાહેર

Gandhinagar: Education Department એ શિક્ષક સહાયક ભરતી માટે નિયમ જાહેર કર્યા છે. જૂના શિક્ષકોની ભરતી બાબતે શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. જેમાં પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. એક પણ વખત બદલી કે ભરતીમાં ભાગ ના લેનારા...

Gandhinagar: Education Department એ શિક્ષક સહાયક ભરતી માટે નિયમ જાહેર કર્યા છે. જૂના શિક્ષકોની ભરતી બાબતે શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. જેમાં પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અરજી કરી શકશે. એક પણ વખત બદલી કે ભરતીમાં ભાગ ના લેનારા શિક્ષકો પણ અરજી કરી શકશે. આ ઠરાવથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને ફાયદો થશે.

Advertisement

Tags :
Advertisement

.