Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય ત્યારે અવશ્ય ખાવ આ ચીજ

તાવ સહિત એવી અન્ય પણ ઘણી બીમારીઓ છે, જેમાં શરીરના પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે.પ્લેટલેટ્સ વધારવા માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ.પ્લેટલેટ્સ ઓછા થઈ જવા પર થાક અને કમજોરીનો અનુબવ થાય છે.વિટામિન બી12 થી ભરપૂર ખોરાકનું સેવન કરો. જેમ કે ઈંડા, મીટ વગેરેનું સેવન કરો.આ સાથે ગાયનું દૂધ, પનીર વગેરે જેવી દૂધની બનાવટના સેવન વધારવાથી પણ પ્લેટલેટ્સમાં વધારો કરી શકાય છે.બ્લડ સેલ્સ વધારવા માટે વ્હà
શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થઈ જાય ત્યારે અવશ્ય ખાવ આ ચીજ
  • તાવ સહિત એવી અન્ય પણ ઘણી બીમારીઓ છે, જેમાં શરીરના પ્લેટલેટ્સ ઓછા થઈ જાય છે.
  • પ્લેટલેટ્સ વધારવા માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જોઈએ.
  • પ્લેટલેટ્સ ઓછા થઈ જવા પર થાક અને કમજોરીનો અનુબવ થાય છે.
    How to Increase Your Platelet Count
  • વિટામિન બી12 થી ભરપૂર ખોરાકનું સેવન કરો. જેમ કે ઈંડા, મીટ વગેરેનું સેવન કરો.
  • આ સાથે ગાયનું દૂધ, પનીર વગેરે જેવી દૂધની બનાવટના સેવન વધારવાથી પણ પ્લેટલેટ્સમાં વધારો કરી શકાય છે.
    What Are Platelets and Why Are They Important? | Johns Hopkins Medicine
  • બ્લડ સેલ્સ વધારવા માટે વ્હીટ ગ્રાસનો જ્યૂસ પણ ઘણો ગુણકારી છે.
  • સંતરા, લીંબુ, દ્રાક્ષ વગેરે જેવી ચીજો પણ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરશે.
  • આ સાથે પ્લેટલેટ્સ વધારવામાં મગફળી, શિંગદાણા અને વટાણા પણ ફાયદાકારક છે.
  • વિટામિન સીથી ભરપૂર ફૂડ્સ પણ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.