ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઠંડુ પાણી પીવાથી શરીરને થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ....

શું તમે જાણો છો કે ફ્રીઝનું અથવા બરફવાળું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? જી હાં, ઠંડુ પાણી તમને બીમાર કરી શકે છે. બરફવાળું પાણી પીવાથી અથવા પછી વધારે પડતા આઈસક્રીમના સેવનથી પણ નુકસાન  થાય છે.હ્રદયના ધબકારા ધીમા કરવા:આપણા શરીરમાં વેગસ નામની નસ હોય છે. જે ગળાથી થઈને હાર્ટ, ફેફસા અને પાચન ક્રિયાને કંટ્રોલ કરે છે. જ્યારે પણ તમે ઠંડું પાણી પીવો છો તો ત્યારે જ્યાં સુà
09:18 AM Jun 14, 2022 IST | Vipul Pandya
શું તમે જાણો છો કે ફ્રીઝનું અથવા બરફવાળું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે? જી હાં, ઠંડુ પાણી તમને બીમાર કરી શકે છે. બરફવાળું પાણી પીવાથી અથવા પછી વધારે પડતા આઈસક્રીમના સેવનથી પણ નુકસાન  થાય છે.
હ્રદયના ધબકારા ધીમા કરવા:
આપણા શરીરમાં વેગસ નામની નસ હોય છે. જે ગળાથી થઈને હાર્ટ, ફેફસા અને પાચન ક્રિયાને કંટ્રોલ કરે છે. જ્યારે પણ તમે ઠંડું પાણી પીવો છો તો ત્યારે જ્યાં સુધી આ પાણી તમારા શરીરના અનુકૂળ ન થઈ જાય ત્યાં સુધી નર્વ ઠંડી થઈને હાર્ડ રેટને ધીમી કરે છે.
કબજીયાત:
રૂમ ટેમ્પરેચરના હિસાબથી પાણી પીવા પર કબજિયાતની સમસ્યા ખૂબ ઓછી થાય છે, તો વધારે પાણી ખોરાક પચાવવામાં મુશ્કેલી કરે છે. આ કારણે જ સોલિડ ફૂડ ડાઈજેસ્ટ થવામાં સમય લાગે છે અને કબજિયાતની પરેશાની થાય છે.
સ્થૂળતા વધારે:
ઠંડુ પાણી તમારા શરીરમાં જામેલા ફેટને સખત બનાવે છે. આ કારણથી ફેટ બર્ન થવામાં મુશ્કેલી થાય છે. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છે તો ઠંડા પાણીને અવોઈડ કરો. કારણ કે આ વજન ઘટવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે.
Tags :
causesDrinkingcoldwaterGujaratFirstharmstothebodyhelathfirst
Next Article