Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dharamvir એ ગોલ્ડ મેડલ જીત્યા બાદ આપ્યું મોટું નિવેદન

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ અનસ્ટોપેબલ રહ્યા છે. મધરાતે ભારતને ક્લબ થ્રોમાં વધુ બે મેડલ મળ્યા હતા. ભારતનાં ધરમવીરે (Dharamvir) ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ ધરમવીરે કહ્યું કે, કોઈ પણ ખેલાડીનું એક જ સપનું હોય છે કે...

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ અનસ્ટોપેબલ રહ્યા છે. મધરાતે ભારતને ક્લબ થ્રોમાં વધુ બે મેડલ મળ્યા હતા. ભારતનાં ધરમવીરે (Dharamvir) ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીત્યા બાદ ધરમવીરે કહ્યું કે, કોઈ પણ ખેલાડીનું એક જ સપનું હોય છે કે ઓલિમ્પિકમાં મેડલ જીતે. મારું સપનું પૂરું થયું છે.

Advertisement

Tags :
Advertisement

.