ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માતાના મંદિરમાં દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પાણીમાં ફસાયા, બોટ સંચાલકોએ કર્યું રેસ્ક્યુ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયાબેટ નજીક માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાણી આવી જતા તેઓ ફસાઈ ગયા હતા અને મંદિરે પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કવાયત હાંસોટ પોલીસે કરી હતીનર્મદા નદીમાં વધી રહેલા જળસ્તરના કારણે નદીકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયાબેટ અચાનક ભરતીàª
03:05 PM Aug 16, 2022 IST | Vipul Pandya

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયાબેટ નજીક માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક પાણી આવી જતા તેઓ ફસાઈ ગયા હતા અને મંદિરે પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કવાયત હાંસોટ પોલીસે કરી હતી

નર્મદા નદીમાં વધી રહેલા જળસ્તરના કારણે નદીકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયાબેટ અચાનક ભરતીના પાણી વધી જવાના કારણે મંદિરમાં દર્શન કરવા ગયેલા ભક્તો ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસે સ્થાનિક લોકોની મદદથી મંદિરમાં ફસાયેલા શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ કરવાની હતી અને ચારે કોર પાણી અને વચ્ચે મંદિર ઉપર રહેલા ભક્તોને રેસ્ક્યુ કરવામાં આવતા જ ભક્તોએ પણ રાહત અનુભવ્યો હતો અચાનક ભરતીનું પાણી આવી જતા મંદિરમાં દર્શન કરી રહેલા ભક્તો માતાજીની ભક્તિમાં લીન બની જતા તેઓ ફસાઈ ગયા હતા. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા મંદિરમાં ફસાયેલા ભક્તોને બહાર લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તમામ ભક્તોને સુરક્ષિત સ્થાનિક તરવૈયાઓ અને બોટ સંચાલકોની મદદથી રેસ્ક્યુ કરવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ હતી
Tags :
DarshanDevoteesGujaratFirstMatatemplegottrappedwent
Next Article