ભાવનગરમાં ગણપતિના એકસાથે 8 સ્વરૂપના દર્શન
કોઇ પણ મંગલ કાર્યની શરૂઆત જેના પૂજન પછી થતી હોય, જેઓ છે દેવોમાં પ્રથમ પૂજનીય. જેઓ કહેવાય છે રિદ્ધિ-સિદ્ધિના દાતા, જેમના દર્શન માત્રથી થાય છે જીવનના તમામ વિઘ્નો દૂર તે છે વિઘ્નહર્તા દેવ. કહેવાય છે કે અષ્ટવિનાયક ગણેશજીના દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે ભાવનગરમાં થાય છે ગણેશજીના આઠેય સ્વરૂપોના એકસાથે દર્શન.