Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શ્રાવણ મહિનાના પહેલા શનિવારે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દાદાને ફ્રુટનો શણગાર

વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્રારા અલગ અલગ તહેવારો સહિત વિશેષ દિન નિમિત્તે દાદાને ભવ્ય શણગાર સાથે અન્નકૂટ...
05:46 PM Aug 19, 2023 IST | Hardik Shah
વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્રારા અલગ અલગ તહેવારો સહિત વિશેષ દિન નિમિત્તે દાદાને ભવ્ય શણગાર સાથે અન્નકૂટ ધરવામાં આવતો હોય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Dharma Bhaktifruit annakootKstabhanjan DadaSalangpurShravan MasShravan Month
Next Article