Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પતિ પર આકાશમાંથી વીજળી પડી, પત્નીએ રેકોર્ડ કર્યો LIVE VIDEO

એક ટ્રક ડ્રાઈવર હાઈવે પર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રસ્તા પર વીજળી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી જ્યારે તેની પત્ની ડ્રાઈવરની પાછળ બીજી કારમાં જઈ રહી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીજળી પડવાનો આ વીડિયો ખુબ જ ખતરનાક છે. રિપોર્ટ અનુસાર આ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે.  LIGHTNING STRIKE CAUGHT ON VIDEO: On Friday, this lightning strike was so close to a #teamHCSO deputy driving on
પતિ પર આકાશમાંથી વીજળી પડી  પત્નીએ રેકોર્ડ કર્યો live video
Advertisement

એક
ટ્રક ડ્રાઈવર હાઈવે પર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક રસ્તા પર વીજળી પડી હતી. આ ઘટના
કેમેરામાં કેદ થઈ ગઈ હતી જ્યારે તેની પત્ની ડ્રાઈવરની પાછળ બીજી કારમાં જઈ રહી
હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર
વાયરલ થઈ રહ્યો છે. વીજળી પડવાનો આ વીડિયો ખુબ જ ખતરનાક છે. રિપોર્ટ અનુસાર આ ઘટના
અમેરિકાના ફ્લોરિડાની છે.

 

Advertisement

Advertisement

વાસ્તવમાં
એડવર્ડ વોલેન નામનો વ્યક્તિ 1 જુલાઈના રોજ કામમાં હાઈવે પર પોતાના ઘરે જઈ રહ્યો
હતો. તેની સાથે ત્રણ બાળકો પણ હતા. તેની પત્ની મિશેલ તેના વાહનની પાછળ કારમાં આવી
રહી હતી. પછી રસ્તામાં તોફાન દસ્તક દેતું હતું. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
મિશેલે હવામાનનો નજારો મોબાઈલમાં કેપ્ચર કરવા માંડ્યો. આ દરમિયાન હાઈવે પર તેમની
સાથે મોટી દુર્ઘટના બની હતી. 
મિશેલે
જણાવ્યું હતું કે, હું કેમેરાથી રેકોર્ડિંગ કરી રહી હતી ત્યારે મેં આકાશમાં વીજળી
જોઈ. કંઈ સમજે તે પહેલા અચાનક જ આકાશી વીજળી આગળ જઈ રહેલી પતિની કાર પર પડી.
પળવારમાં કારમાં આગ લાગી હતી. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.

હિલ્સબોરો
કાઉન્ટી શેરિફના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
હિલ્સબોરો કાઉન્ટીના ડેપ્યુટીની કારને પણ અકસ્માતમાં નુકસાન થયું હતું
, કારણ કે તે મિશેલની કારથી થોડો આગળ જઈ
રહ્યો હતો.

Tags :
Advertisement

Related News

featured-img
video

Rajasthan Crime Story: આરોપી પત્ની, પ્રેમી સહિત 3 ઝડપાયા, મર્ડર માટે રૂપિયા 2 લાખની સોપારી

featured-img
video

Raja Raghuvanshi Case: ક્રાઈમ સીનથી બેવફા સોનમ બેનકાબ, રાજાનું મર્ડર... આવો હતો મંજર !

featured-img
video

જ્યોતિષાચાર્ય Jayprakash Madhak ની આગાહી, Iran-Israel War પર સૌથી મોટી ભવિષ્યવાણી!

featured-img
video

Bhavnagar: ગઈકાલે તલગાજરડામાં ફસાયા હતા બાળકો, ASI પોલીસ જવાને બહાદુરીપૂર્વક કર્યું રેસ્ક્યૂ

featured-img
video

Ahmedabad માં વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી

featured-img
video

Bhavnagar Heavy Rains LIVE | Bhavnagar ના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

×

Live Tv

Trending News

.

×