Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Cyclone Biporjoy : વાવાઝોડા પહેલા જખૌ ગામે ચોરો લાગ્યો, જુઓ શું કહ્યું ગ્રામજનોએ

અરબી સમુદ્રમાં નિર્માણ પામેલુ Cyclone Biporjoy ગમે તે ઘડીએ ગુજરાતના કિનારે ત્રાટકવાનું છે. ગુજરાત ફર્સ્ટ પળેપળનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે વાવાઝોડુ આવે તે પહેલા જખૌ ગામે ગામ ચોરો લાગ્યો હતો જેમાં ગામના અગ્રણીઓએ સરકારની મદદ અને...
05:58 PM Jun 15, 2023 IST | Viral Joshi

અરબી સમુદ્રમાં નિર્માણ પામેલુ Cyclone Biporjoy ગમે તે ઘડીએ ગુજરાતના કિનારે ત્રાટકવાનું છે. ગુજરાત ફર્સ્ટ પળેપળનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડી રહ્યું છે ત્યારે વાવાઝોડુ આવે તે પહેલા જખૌ ગામે ગામ ચોરો લાગ્યો હતો જેમાં ગામના અગ્રણીઓએ સરકારની મદદ અને તૈયારીની સરાહના કરી હતી તો સાથે જ ગામલોકો પણ એક બીજાની તકલીફ સાચવી લેશે તેવી વાત કરી હતી. જુઓ શું કહ્યું ગામ લોકોએ....

આ પણ વાંચો : CYCLONE BIPORJOY : વન્યજીવોની સુરક્ષા માટે સરકારનું કેવું છે આયોજન? વાંચો આ અહેવાલમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Cyclone BiporjoyCyclone UpdateGujaratJakhauKutch
Next Article